તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડભોડા આરોગ્ય કેન્દ્ર દ્વારા શાળા સલામતી સપ્તાહ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડભોડા દ્વારા કેશરપુરા પ્રાથમિક શાળા ખાતે શાળા સલામતી સપ્તાહની ઊજવણીનું આયોજન ડો.જગદીશભાઈ પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કરાયું હતુ.જેમાં તાલુકા આરોગ્ય કચેરી ખેરાલુ ના સુપરવાઇસર ડી.કે.પટેલ,મુળજીભાઈ તેમજ ડો.સચી પટેલ આર.બી.એસ.કે અને એમની ટિમ તેમજ બાળકો હજાર રહ્યા હતા.આ કાર્યક્રમમાં દરેક માહિતી આપાઇ હતી.જેનું આયોજન પ્રજ્ઞેશ પટેલ દ્વારા કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...