તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાર્વ. ફાર્મસી કોલેજ દ્વારા ઔદ્યોગિક પ્રવાસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : સાર્વજનિક ફાર્મસી કોલેજના બી.ફાર્મ સેમ-7ના છાત્રો16 સપ્ટેમ્બરે F00d and drags leboratory,vadpdaraની મુલાકાત લઇને વિવિધ દવાઓની બનાવટોની ગુણવત્તાની ચકાસણી વિશે માહિતિ મેળવી હતી. ઉપરાંત વિદ્યાર્થીઓએ રેકર્ડ-સ્પોર્ટસ કેવી રીતે જાળવવા તે વિશેનું જ્ઞાન મેળવ્યું હતુ. વિઝિટ અંતર્ગત વિદ્યાર્થીઓએ વિવિ લેબોરેટરી જેવી કે, કેમીકલ ટેસ્ટીંગ લેબોરેટરી,માઇક્રો બાયોલોજી લેબોરેટરી,ફુડ લેબોરેટરી, એનીમલ હાઉસ વગેરેની મુલાકાત લીધી હતી. આ પ્રવાસમાં છાત્રો સાથે પ્રો. જલ્પાબેન સોની અને પ્રો.ધિરેનભાઇ ચૌધરી જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...