તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સતલાસણા : સતલતસણાની આર.એમ.પ્રજાપતિ આર્ટસ કોલેજમાં ઉદીશા પ્લેટમેન્ટ સેલ અંતર્ગત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સતલાસણા : સતલતસણાની આર.એમ.પ્રજાપતિ આર્ટસ કોલેજમાં ઉદીશા પ્લેટમેન્ટ સેલ અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓને ઇન્ટર્વ્યુ આપતી વખતે ધ્યાનમાં રાખવા જેવી મહત્વની બાબતો અને બાયોડેટા બનાવવાની વિવિધ રીતો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં મહેસાણા કોલેજના અંગ્રેજી વિષયના પ્રો.ડો.કમલ દવે દ્વારા વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાનમાં 130 વિદ્યાર્થીઅોએ ભાગ લીધો હતો. આયોજન ઉદીશા કલબના કો-અો. ડો.રાકેશ જોષીએ કર્યું હતું.ઇન્ટર્વયુંમાં એક્ટિવિટીઝ અને પ્રત્યુત્તર આપવાની નિર્ણય શક્તિ વિશે માર્ગદર્શન આપ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો