તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વસઇમાં ધોળેદહાડે આંગણવાડી કાર્યકરના સોનાના દોરાની લૂંટ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજાપુર તાલુકા વસાઇ ગામે આંગણવાડી કાર્યકર મહિલના ગળામાંથી રૂ.35 હજારનો પોણા બે તોલાનો સોનાનો દોરો તોડી બે બાઇકર્સ ભાગી જવાની ઘટનાએ ચકચાર જગાવી છે. વસાઇ પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વસઇ ગામે આંગણવાડીમાં હેલ્પર તરીકે કામ કરતાં ગીતાબેન સુરેશભાઇ નાયી અને તેમનાં સાથી કપિલાબેન સાથે ગત 2 જાન્યુઆરીએ બપોરે આંગણવાડીમાંથી ઘરે જતા હતા. ગામના બ્રહ્માણી માતાજીના મંદિર પાસે તળાવ પાસેના સાંકડા રસ્તા પરથી પસાર થઇ રહ્યાં હતાં, ત્યારે પાછળથી બાઇક પર આવેલા બે શખ્સો યુ ટર્ન મારી પરત આવી ગીતાબેનના ગળામાંથી પોણા બે તોલાનો સોનાનો દોરો તોડીને ભાગી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો