મહેસાણા સાર્વજનિક કન્યા વિદ્યાલયનું ગૌરવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : ખેલ મહાકુંભ 2019 અંતર્ગત સાર્વજનિક કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગ ની દીકરીઓએ નીચેની વિવિધ પ્રકારની ઇવેન્ટ્સમાં ભાગ લઈને સમગ્ર સાર્વજનિક પરિવાર તથા તેમના માતા-પિતાને ગૌરવ અપાવ્યું છે સ્વિમિંગ U 14જિલ્લાકક્ષાએ ચૌહાણ જયના કુવર કુલદીપસિંહ બ્રેસ્ટ સ્ટ્રોક 100 મીટર 1st પોઝીશન ફ્રી સ્ટાઇલ100 મીટર 2nd પોઝીશન બેક સ્ટ્રોક 100મીટર 3rd પોઝીશન શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રીમતી જ્યોત્સનાબેન દીપકકુમાર દેસાઈ a Above 40 age સ્વિમિંગ કોમ્પિટિશન માં કડી મુકામે ભાગ લઈને બેક સ્ટ્રોક મા1st પોઝીશન અને ફ્રી સ્ટાઈલમાં 2ndપોઝીશન મેળવેલ છે.

અન્ય સમાચારો પણ છે...