ABVP દ્વારા પ્રિ-નવરાત્રિ ગરબા મહોત્સવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : એબીવીપી મહેસાણા દ્વારા રાજધાની ટાઉનશિપ ગરબા ગ્રાઉન્ડ ખાતે શુક્રવાર સાંજે પ્રિ નવરાત્રી ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કલાકાર તરીકે ગીતા રબારી અને તેમની ટીમ રહી હતી. પ્રી નવરાત્રી ગરબા મહોત્સવ માં આવેલ દાન ની રકમ ABVP દ્વારા વર્ષ દરમિયાન થતી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ માં ઉપયોગ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...