તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રજાપતિ યુવક મંડળનો જીવનસાથી પસંદગી ઉત્સવ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ આયોજિત 28મો જીવનસાથી પસંદગી ઉત્સવ અમદાવાદ ખાતે યોજાયો હતો. જેમાં 254 યુવતી અને 489 યુવકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે સોવેનિયરનું વિમોચન, ધો.10 અને 12ના તેજસ્વી છાત્રોને સિલ્વર મેડલ અને સર્ટિફિકેટથી સન્માન તેમજ ઉચ્ચ શિક્ષણ માટે વ્યાજમુક્ત લોનના ચેકનું વિતરણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો