તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિત્રને આપેલો ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષની કેદ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મિત્રતાના નાતે આપેલા રૂ 2.50 લાખનો ચેક પરત ફરવાના કેસમા આરોપીને મહેસાણા કોર્ટે 1 વર્ષની કેદ અને ચેકની રકમ વળતર પેટે ચુંકવવા આદેશ કર્યો હતો.

મહેસાણાની કેદારનાથ સોસાયટીમા રહેતા દિપેશ સુરેશભાઇ પટેલ અને શહેરના કસ્બામા અવોલ સેતવાડમા રહેતા ગુલામભાઇ ગજરાભાઇ બેલીમ વચ્ચે અવાર નવાર મળવાના કારણે મિત્રતા હતી.વર્ષ 2015,જાન્યુઆરીમા ગુલામભાઇ તેમના મિત્ર દિપેશભાઇના ઘરે જઇ અંગત જરૂરીયાત ઉભી થતા રૂ 2.50 લાખ હાથ ઉછીના માગ્યા હતા.બન્ને વચ્ચે સારી મિત્રતા હોઇ દિપેશભાઇએ રૂ 2.50 લાખ હાથ ઉછીના આપેલા અને 3 મહિનામા ચૂંકવી દેવા ભરોસો આપ્યો હતો.જોકે,ઉઘરાણીને પગલે આપેલો રૂ 2.50 લાખનો ચેક પરત ફરતા દિપેશભાઇએ પોતાના વકીલ વેદાન્ત એ.પટેલ અને નિકેશ કે.વ્યાસ મારફતે મહેસાણા ચીફ કોર્ટમા ચેક રિટર્નની ફરિયાદ આપી હતી.ઉપરોકત કેસ મહેસાણા એમ.એલ.ચૌથાણી સમક્ષ ચાલતા બન્ને પક્ષોની દલિલોને સાંભળ્યા બાદ કોર્ટે આરોપી ગુલામભાઇ ગજરાભાઇ બેલીમને 1 વર્ષની કેદ અને ચેકની રકમ વળતર પેટે ચૂંકવવા આદેશ કર્યો હતો.

આરોપીને 1 વર્ષની કેદ,રૂ 2.50 લાખનો દંડ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો