તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાથીપુરામાં વૃદ્ધના હત્યા કેસમાં વધુ એકની ધરપકડ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ખેરાલુ પોલીસે હાથીપુરામાં વૃધ્ધની હત્યા કેસમાં સ્થાનિક યુવાનની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી.

હાથથીપુરાનો રાકેશજી રાજપુત, ચૌધરી સમાજની યુવતીને ભગાડી જવાના મુદ્દે 25 જાન્યુ.એ હુમલો કરાયો. 70 વર્ષના નાથુજી લાલાજી રાજપુતને ઇજા થતાં 24 દિવસની સારવાર દરમિયાન મોત થતાં પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યો હતો. આ કેસમાં ભાગતા ફરતા ખેરાલુના મોંઘજીભાઇ ઘેમરભાઇ ચૌધરીની પોલીસે ધરપકડ કરી તે અત્યાર સુધી ક્યાં છુપાયો હતો, કોણે મદદ કરી હતી, અન્યોની સંડોવણી સંબંધે પૂછપરછના ભાગરૂપે રિમાન્ડ મેળવવા કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો