તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોરિયાવીમાંથી એક લાખનો દારૂ જપ્ત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા| તાલુકાના બોરિયાવી ગામે તબેલામાં ગુટખાના 7 થેલામાં છુપાવેલા રૂ.એક લાખના વિદેશી દારૂ સાથે તબેલા માલિકને ઝડપી લીધો હતો.

મહેસાણા પેરોલ ફર્લો સ્કવોડે બોરિયાવી ગામે તળાવ નજીક તળઇયા નામથી ઓળખાતા વિસ્તારમાં ઢોર બાંધવાના તબેલામાં ઓરડીમાં દારૂનો જથ્થો છુપાવ્યાની બાતમી આધારે અહીં રેડ કરતાં ગુટખાના 7 થેલામાંથી રૂ.1.07 લાખની કિંમતની દારૂની 307 બોટલો મળી આવી હતી. પોલીસે તબેલા માલિક જયેશ બાબુભાઇ ચૌધરીની ધરપકડ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો