વર્ધમાનં વિદ્યાલયમાં એન.સી.સી. સર્ટિફિકેટ પરીક્ષા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા : વર્ધમાન વિદ્યાલય કેમ્પસમા 9 ક્રેબ્રુઆરીએ ગુજ.બટાલિયન એન.સી.સી. મહેસાણા દ્વારા એ સર્ટીફીકેટની પરીક્ષાનું આયોજન કરાયુ હતુ. વર્ધમાન અને કર્વેના એન.સી.સી. કેડેટે ભાગ લીધો હતો. આ પરીક્ષાનું સંચાલન વર્ધમાન વિદ્યાલયના એન.સી.સી.ઓફિસર બી. એસ.રાજપૂત.અને 7 ગુજરાત બટાલિયનના સુબેદાર મેજર બલજીંદરસિંહે કર્યું હતું. કેડેટો ની પરીક્ષા બે ભાગ મા યોજાઇ હતી .જેમાં પ્રથમ ભાગમા લેખીત પરિક્ષા અને બીજા ભાગમાં પ્રેક્ટિકલ પરીક્ષાઓ યોજાઇ હતી.
અન્ય સમાચારો પણ છે...