તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા : 21મી ફેબ્ુઆરીના દિવસને વિશ્વસ્તરે વિશ્વ માતૃભાષા ગૌરવ દિન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા : 21મી ફેબ્ુઆરીના દિવસને વિશ્વસ્તરે વિશ્વ માતૃભાષા ગૌરવ દિન તરીકે ઉજવવાનું છેલ્લા 19 વર્ષથી સતત સિલસિલો ચાલુ રહ્યો છે. જેમાં વિશ્વની 3 હજાર જેટલી ભાષાઓમાં માતૃભાષા ઝૂંબેશ સને-2000 થી માતૃભાષા બચાવો શરૂ કરાઇ હતી. આ અંગે ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહેસાણાના જેઠાભાઈ એમ.પટેલ દ્વારા રચીત સંપૂર્ણ ગુજરાતી વ્યાકરણ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માધવ રામાનુજ, ભાગ્યેશ ઝા, હર્ષદભાઈ શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિતિમાં રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો