તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા વિકાસનગર પાટિયા પાસે પીકઅવર્સમાં સ્પીડ બ્રેકરનું કામ કરવામાં આવતાં ટ્રાફિકજામથી હેરાનગતિ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મહેસાણા | શહેરના મુખ્ય હાઇવે પરના વિકાસનગર પાટીયા પાસે શુક્રવાર સવારે જુનો સ્પીડબ્રેકર તોડી નવીન સ્પીડબ્રેકર બનાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. પીક અપ અવર્સના કારણે વાહનોની અવર જવર વધુ હોઇ હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગતાં ટ્રાફિકજામ થયું હતું. ટ્રાફિકજામના કારણે અકળાયેલા વાહન ચાલકોએ કામ કરતાં કર્મચારીઓને ખખડાવ્યા હતા. જો કે, એકાદ કલાક બાદ હાઇવે બ્લોક કરી સર્વિસ રોડ પરથી ડાયવર્ઝન અપાતાં ટ્રાફિક હળવો બન્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો