તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા : મહેસાણાના ધ યંગ સિટીઝન ઓફ ઇન્ડિયા ચેરીટેબલ ટ્રસ્ટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : મહેસાણાના ધ યંગ સિટીઝન ઓફ ઇન્ડિયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 21 મી એપ્રિલે સવારે 9 કલાકે ધો.10-12 પછી શું વિષય પર શહેરના રોટરી ક્લબમાં ફ્રી સેમિનારનું આયોજન કરાયું છે.શહેરના ધ યંગ સિટીઝન ઓફ ઇન્ડિયા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ એસ.એ.મહેતાએ જણાવ્યું હતું કે, ધો.10 અને 12 ની પરીક્ષા બાદ કયા ફિલ્ડમાં આગળ વધવું તે પ્રશ્ન વાલીઓને મુંઝવણમાં મુકતો હોય છે.છાત્રો-વાલીઓની આ મુંઝવણને હલ કરવા 21 મીએ રવિવારે સવારે 9.30 કલાકે ધો.10-12 પછી શું વિષય પર ફ્રી સેમિનાર યોજાશે.જેમાં વક્તા ડૉ.વી.એસ.રાવલ માર્ગદર્શન આપશે.

અન્ય સમાચારો પણ છે...