મહેસાણા : ગુજરાત નગરપાલિકા પરિષદની કારોબારી મીટીંગ ગાંધીનગર ખાતે યોજવામા

Mehsana News - mehsana the executive meeting of the gujarat nagar palika parishad will be held at gandhinagar 094509

DivyaBhaskar News Network

Jul 19, 2019, 09:45 AM IST
મહેસાણા : ગુજરાત નગરપાલિકા પરિષદની કારોબારી મીટીંગ ગાંધીનગર ખાતે યોજવામા આવી હતી. આ સભામાં આગામી ત્રણ વર્ષ માટે પરિષદના પ્રમુખની તથા હોદ્દેદારોની વરણીનો કાર્યક્રમ હતો. કારોબારી સભ્યો ટેકાથી .પોપટલાલ એસ. પટેલની આગામી ત્રણ વર્ષ માટે સળંગ પાંચમીવાર બિનહિફ વરણી કરવામાં આવી હતી અને ત્રણ ઉપ-પ્રમુખ, બે મંત્રી, સહ મંત્રી અને ખજાનચીની નિમણુંકની સત્તા પ્રમુખને અપાઈ હતી.

X
Mehsana News - mehsana the executive meeting of the gujarat nagar palika parishad will be held at gandhinagar 094509
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી