તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા | તાલુકાની જોરણંગ પ્રા.શાળામાં વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે શિક્ષક

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા | તાલુકાની જોરણંગ પ્રા.શાળામાં વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે શિક્ષક કૌશલકુમાર સુથારે માતૃભાષાનું સંવર્ધન અને જતન થાય તો જ માતૃભાષાનું ગૌરવ વધે, સાચું અને સારું ગુજરાતી વાંચી શકો, લખી શકો અને બોલી શકો એટલે પ્રાથમિક શિક્ષણથી જ જોડણી તથા વ્યાકરણના નિયમો પર ભાર મૂકવો જોઈએ જેવી છાત્રોને સમજ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો