તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા | મહેસાણાની મ્યુનિસિપલ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, સ્વામી વિવેકાનંદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | મહેસાણાની મ્યુનિસિપલ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, સ્વામી વિવેકાનંદ બીએડ્ કોલેજ અને ધી ન્યૂ પ્રોગ્રેસિવ કોલેજ કોલેજ ઓફ ટીચર્સ એજ્યુકેશન દ્વારા માતૃભાષા દિનની ઊજવણી કરાઇ હતી. જેમાં વક્તા તરીકે જેઠાભાઇ પટેલ, તુલસીભાઇ પટેલ, પ્રા.સનાતનભાઇ વારલી, પ્રિ.દિનુભાઇ ચૌધરી, પ્રિ.ર્ડા.એમ.કે.પટેલ અને ર્ડા.રાજેશભાઇ મકવાણાએ માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો