તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા એસ.વિ. શાહ ની છાત્રાની બેવડી સિધ્ધિ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ચાલુ વર્ષે લેવાયેલ ધોરણ 9ા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ પરીક્ષામાં મહેસાણાની એસ. વિ. શાહ વિદ્યાવિહારનો વિદ્યાર્થી રવિ જશવંતકુમાર દરજી મહેસાણા તાલુકામાં ત્રીજા નંબરે ઉતિર્ણ થયો છે.આ ઉપરાંત રવિ દરજી માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ પ્રખરતા શોધ કસોટીમાં 33માં ક્રમાંકે ઉતિર્ણ થયો છે. આ વિદ્યાર્થીને શાળાના ગણીત વિજ્ઞાન શિક્ષક ભરતભાઇ પંચાલે માર્ગદર્શન આપી તૈયાર કર્યો હતો.વિદ્યાર્થી અને માર્ગદર્શક શિક્ષકને શાળાના આચાર્ય, સુપરવાઇઝરે બિરદાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...