તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા : જોટાણા તાલુકાની ઇન્દિરાનગર પ્રા.શાળા (બાલસાસણ)ના ધો.8માં અભ્યાસ કરતાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : જોટાણા તાલુકાની ઇન્દિરાનગર પ્રા.શાળા (બાલસાસણ)ના ધો.8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો. જેમાં ધો.1 થી 8માં કામગીરી કરનાર ગુરુજનોને યાદ કરી સાચા ગુરુ માતા-પિતા તુલ્ય ભજવેલ ભૂમિકાને યાદ કરી.ધો.8ના વિદ્યાર્થીઓને શાળા વતી મોમેન્ટ અપાયા હતા.વર્ગ શિક્ષક વિજયભાઇ પટેલ દ્વારા આચાર્ય ભરતભાઇ તથા સ્ટાફે સ્વીકૃત કરી.તમામ વિદ્યાર્થીઓ ધો.9 માં 100 ટકા પ્રવેશ મેળવે તેવો સંકલ્પ કરવામાં આવ્યો.

અન્ય સમાચારો પણ છે...