તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા : સંત શિરોમણી મહાન સંત એવા સદગુરુ વિરામરામ મહારાજના

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા : સંત શિરોમણી મહાન સંત એવા સદગુરુ વિરામરામ મહારાજના પાવન ચરણોમાં રામજીદાસ મહારાજના સાનિધ્યમાં ગાંભુ મુકામે રવિવારના રોજ એક દિવ્ય સંત મેળાવડો યોજાયો હતો.જેમાં અનેક મુમુક્ષુ પધાર્યા હતા. આ સંત મેળાવડામાં રામજીદાસ મહારાજે એમના ઉત્તરાધિકારી તરીકે સોમાભાઇની વરણી કરી ત્યારે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક સ્પંદનોથી મહેંકી ઉઠ્યું હતું. બધી દિશાઓ વિરમારામ મહારાજના જય ઘોષથી ગૂંજી ઉઠી હતી. ભજન અને સત્સંગ ખૂબજ મનભાવન રીતે ચાલતો રહ્યો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો