તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા: રોટરી ક્લબ મહેસાણા દ્વારા કમળાબા હોલમાં યોજાયેલા રોટરી પુસ્તક

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા: રોટરી ક્લબ મહેસાણા દ્વારા કમળાબા હોલમાં યોજાયેલા રોટરી પુસ્તક પર્વનું ઉદઘાટન ગણપત યુનિવર્સિટીના પેટ્રન ઇન ચીફ ગણપતભાઈ પટેલના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે રોટરી ડિસ્ટ્રિક્ટ 3054ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર નોમીની અશોક મંગલ, સાર્વજનિક કેળવણી મંડળના માનદમંત્રી દિલીપભાઈ ચૌધરી, સર્વોદય બેંકના ચેરમેન નવીનભાઈ શાહ અને અનિકેત પવાર ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ દિવસે 3000 બાળકો અને નગરજનોએ મુલાકાત લીધી હતી. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના પુસ્તકો પ્રદર્શિત કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો