તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા | ગત બુધવારે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અે.કે.ગુપ્તાની મહેસાણા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા | ગત બુધવારે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અે.કે.ગુપ્તાની મહેસાણા રેલવે સ્ટેશનની મુલાકાત દરમિયાન નવીન રેલવેના ટ્રેક અને ઓવર બ્રીજના એક્સેલેટરના કામકાજને લઇ હાજર અધિકારીઓનો ઉધડો લીધો હતો. જે અંતર્ગત એક સપ્તાહની અંદર જ ઓવરબ્રીજના એક્સેલેટરનું કામકાજ શરૂ કરી દેવાયું છે. સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર આગામી 10 દિવસમાં એક્સેલેટરનું કામકાજ પૂર્ણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો