તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા | શહેરના તોરણવાળી માતા વેપારી મંડળ એસોસિએશન દ્વારા શનિવારે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા | શહેરના તોરણવાળી માતા વેપારી મંડળ એસોસિએશન દ્વારા શનિવારે સવારે 8 થી 11 કલાક સુધી સ્વાઇન ફ્લુના ઉકાળાનો કેમ્પ કર્યો હતો. આ સાથે વેપારી મંડળે અત્યાર સુધીમાં શહીદ પરિવારોના દુ:ખના સહભાગી બનાવા એકત્રીક કરેલો રૂ.1.51 લાખ નો લોક ફાળો ભારત કે વીર જવાન નામની સંસ્થાના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો