મહેસાણા : મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળ ગુજરાત પ્રદેશની મિટિંગ ભાવનગરમાં

Mehsana News - mehsana mahagujarat dashnam goswami mahamandal meeting in gujarat region of bhavnagar 065636

DivyaBhaskar News Network

Oct 22, 2019, 06:56 AM IST
મહેસાણા : મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળ ગુજરાત પ્રદેશની મિટિંગ ભાવનગરમાં મળી હતી. જેમાં હોદ્દેદારો, ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યો હાજર રહ્યા હતા. જેમાં ગાંધીનગરમાં ગોસ્વામી ભવન બાંધવા રૂ.40 લાખનો ફાળો એકત્ર થયો હતો. મિટિંગમાં સરકારને વિચરતી/ વિમુક્ત જાતિના લાભ આપવા રજૂઆત કરવી, સમાજના શૈક્ષણિક વિકાસ માટે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ શરૂ કરવા નક્કી કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન પ્રદેશ મંત્રી અરવિંદભાઇ ગોસ્વામી (મહેસાણા)એ કર્યું હતું. કડીના અશોકગીરી સહિત ઉ.ગુ.ના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

X
Mehsana News - mehsana mahagujarat dashnam goswami mahamandal meeting in gujarat region of bhavnagar 065636

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી