તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા : ગત ચોમાસુ નબળું જતાં જિલ્લાના અન્ય તળાવોના જેમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : ગત ચોમાસુ નબળું જતાં જિલ્લાના અન્ય તળાવોના જેમ મહેસાણા તાલુકાના નદાસા ગામનું તળાવ પણ જિલ્લાના અન્ય તળાવોની જેમ કોરૂ ધાકોર રહ્યું છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગામના પશુ-પક્ષીઓને પાણી મળી રહે તે માટે નદાસા ગામના સરપંચ ચંદાબેન તખાજી ઠાકોર અને સદસ્યોએ ભેગા મળી ગામના બોરવેલમાંથી તળાવમાં પાણી આપવાનો નિર્ણય લીધો હતો. જેને લઇ છેલ્લા 3 મહિનાથી દરરોજ 2 થી 3 કલાક બોરવેલનું પાણી તળાવમાં ઠાલવવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...