તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા : બલોલની આઇ.એમ.જે.સર્વ વિદ્યાલયમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન ઊજવાયો હતો.

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા : બલોલની આઇ.એમ.જે.સર્વ વિદ્યાલયમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન ઊજવાયો હતો. જેમાં વિદ્યાર્થીઓએ તેમજ ભાષા શિક્ષક પ્રજ્ઞાબેન પ્રજાપતિએ માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતુ. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ભજન,ગઝલ,કાવ્યપઠન પણ રજુ કર્યા હતા.પ્રહલાદભાઇ ચૌહાણે ભાષા સમૃદ્ધિ સ્ફ્રૂટિનો ટેસ્ટ લેવામાં આવ્યો હતો.ગુજરાતી ભાષા ક્વિઝ સ્પર્ધા સાહિતયકારને ઓળખો જેવા રાઉન્ડમાં યોજાઇ હતી. સ્નેહરશ્મિ,સુંદરમ્ અને ધૂમકેતુ ટીમમાંથી કુ.કિરણ રાઠોડ,કુ.માનસી દેસાઇ અને અંકિત પાંડોર (સ્નેહરશ્મિ)ની ટીમ વિજેતા થઇ હતી. આ ક્વિઝનું સંચાલન વસંતબ બારોટે કર્યું હતુ. આચાર્ય રાજેન્દ્રકુમાર પટેલે સૌને બિરદાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો