તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા : મહેસાણાની વર્ધમાન વિદ્યાલયમાં યોજાયેલા ગરમ વસ્ત્રોનું ઝૂંપડપટ્ટીમાં ગરમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : મહેસાણાની વર્ધમાન વિદ્યાલયમાં યોજાયેલા ગરમ વસ્ત્રોનું ઝૂંપડપટ્ટીમાં ગરમ વસ્ત્રોનું વિતરણ વર્ધમાન વિદ્યાલયના છાત્રોએ કર્યું હતુ. બાળકોએ ઘરેથી ગરમ વસ્ત્રો લાવીને બાળકોએ જરૂરિયાતમંદને વહેંચ્યા હતા. શહેરના રામોસણા બ્રિજ બાદ લાખવડ ઝૂંપડપટ્ટી એરિયા તથા દેલા ગરીબ વસાહમાં ગરમ કપડાં સાથે સ્ટાફ દ્વારા પણ ગરમ ધાબળાનું વિતરણ જરૂરિયાત મંદને કરાયુ હતું.જેમાં શાળાના અધ્યાપક વનરાજ ચાવડા,આઈ.એસ.સિંગ,ભરત પરિકનો સહયોગ સાપડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...