મહેસાણા : સાર્વજનિક BSW/MSW કોલેજમાં ગુરુપૂર્ણિમાનું આયોજન કરવામાં આવ્યું હતું

Mehsana News - mehsana gurupurnima was organized in public bsw msw college 094510

DivyaBhaskar News Network

Jul 19, 2019, 09:45 AM IST
મહેસાણા : સાર્વજનિક BSW/MSW કોલેજમાં ગુરુપૂર્ણિમાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ પૂજન કરવામા આવ્યું હતું અને વિદ્યાર્થીઓએ એમના ગુરુ વિશેના અને ગુરુપૂર્ણિમાના મહિમા વિશે વક્તવ્ય રજુ કર્યા હતા. ત્યારબાદ કોલેજના આચાર્ય અને તમામ અધ્યાપક દ્વારા વિદ્યાર્થીઓને આશીર્વચન આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડો.કાન્તીબેન ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું સંચાલન કોલેજના આસી.પ્રોફેસર બીજલબેન દવે તથા રોશનીબેન ચૌધરી દ્વારા કરવામા આવ્યું હતું.

X
Mehsana News - mehsana gurupurnima was organized in public bsw msw college 094510
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી