મહેસાણા : તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલ, મહેસાણા ખાતે ગુરૂ પૂર્ણિમા ઉજવણીનું

Mehsana News - mehsana guru purnima celebrated at tapovan international school mehsana 094510

DivyaBhaskar News Network

Jul 19, 2019, 09:45 AM IST
મહેસાણા : તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલ, મહેસાણા ખાતે ગુરૂ પૂર્ણિમા ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ભાગરૂપે શાળાના બાળકોએ ગુરૂ મહિમા સમજાવતા નાટક અને ગીતો રજૂ કર્યા હતા.શાળાના ચેરમેન દ્વારા શાળાના બાળકોને ગુરુ અને શિષ્યના સંબંધ તથા જીવનના ઘડતરમાં ગુરુનો ફાળો, શિષ્યનું ગુરુ પ્રત્યેનું ઉત્તર દાયિત્વ વગેરે ખ્યાલ રજૂ કર્યો હતો. બાળકો દ્વારા ગુરુગાન કરી આ કાર્યક્રમનું સમાપન કરવામા આવ્યું હતું.

X
Mehsana News - mehsana guru purnima celebrated at tapovan international school mehsana 094510
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી