તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા : ગાંધીનગર જિલ્લા ચેસ એસોસીએશનદ્રારા પ્રોફે. જે.કે. કાપડિયાના સ્મરણાર્થે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : ગાંધીનગર જિલ્લા ચેસ એસોસીએશનદ્રારા પ્રોફે. જે.કે. કાપડિયાના સ્મરણાર્થે યોજાયેલ ઓપન ચેસ ટૂર્નામેન્ટમાં તમામ કેટેગરીના કુલ 196 ભાઇઓ તથા બહેનોએ ભાગ લીધો હતો. જેમાં સમર્થ યાદવના માર્ગદર્શન હેઠળ અંડર-11માં મહેસાણાના જેનીશ સોલંકી તથા નાવ્યા પરિમલએ અનુક્રમે 2 અને 10મો ક્રમ તેમજ અંડર-13માં પ્રિયમ ચાવડાએ 7મો ક્રમ મેળવી મહેસાણા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો