મહેસાણા |સરકાર દ્વારા સહકારી ખાતામાં સહકારી મંડળીઓના વાર્ષીક ઓડિટ માટે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા |સરકાર દ્વારા સહકારી ખાતામાં સહકારી મંડળીઓના વાર્ષીક ઓડિટ માટે પ્રમાણિત અન્વેષકોની તા. 1 એપ્રીલ2020 થી 31 માર્ચ 2023 સુધીની ત્રણ વર્ષ માટેની પેનલ યાદી બનાવવાની હોઇ સહકારી ખાતામાંથી નિવૃત્ત થયેલા અધીકારી,કર્મચારીઓ તેમજ આ સિવાયના જી.ડી.સી. એન્ડ એ. પરીક્ષા પાસ કરેલ ઉમેદવારો તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો પાસેથી નિયત નમૂનામાં મહેસાણા બહુમાળી ભવન જિલ્લા રજિસ્ટ્રાર કચેરીએ અરજી કરવા જણાવાયુ છે. વધુ વિગતો માટે કચેરીનો સંપર્ક કરવો તેમ રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ મહેસાણાની યાદીમાં જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...