તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા : ખારા ગામની દિવાનપુરા (ખારા) પ્રા.શાળાનો ઉદઘાટન સમારોહ જમીનદાતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : ખારા ગામની દિવાનપુરા (ખારા) પ્રા.શાળાનો ઉદઘાટન સમારોહ જમીનદાતા વિરૂભા દિવાનભા રમાજીભા ઝાલાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં ધારાસભ્ય ભરતજી ઠાકોર, જિ. શિ.સ.ચે.હસમુખભાઇ ચાૈધરી, નાયબ જિ.પ્રા.શિ.પુલકિત જોષીના હસ્તે બે વર્ગોનું ઉદઘાટન કરાયું હતું. દાતાઓ દ્વારા રૂ.દોઢ લાખની રકમનું દાન મળતાં આચાર્ય દશરથભાઇ પ્રજાપતિએ દાતાઓનું સન્માન કર્યું હતુ.કાર્યક્રમનું સંચાલન વિષ્ણુભાઇ પ્રજાપતિ, ચંદ્રકાન્ત પટેલ અને બબાભાઇ ચૌધરીએ કરાયું હતું.પ્રા. શાળાના આચાર્ય જૈમિનીબેન ઠક્કરે શાળાના વિકાસ માટે રૂ.3200 દાન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો