મહેસાણા| ધોળકાના ચલોડાના દશરથભાઇ લક્ષ્મણભાઇ રાવળે ગત 29 ઓગષ્ટના રોજ

Mehsana News - mehsana dasharatbhai laxmanbhai rawal of dholka on august 29 065629

DivyaBhaskar News Network

Oct 22, 2019, 06:56 AM IST
મહેસાણા| ધોળકાના ચલોડાના દશરથભાઇ લક્ષ્મણભાઇ રાવળે ગત 29 ઓગષ્ટના રોજ મહેસાણાની ઇન્ડસઇન્ડ બેંકમાંથી બાઇક ખરીદવા રૂ 58હજારની લોન લીધી હતી. લોનના હપ્તાની ઉઘરાણી કરતા દશરથ રાવળે તેમને ગત 13 નવેમ્બર, 2017મા રૂ 1.18 લાખનો બેંકને ચેક આપ્યો હતો.જે પરત ફરતા બેંકે મહેસાણા ચીફ કોર્ટેમા ફરિયાદ આપતા મહેસાણા એડિશનલ ચીફ જ્યુડશીયલ જજ ધિરજકુમાર બળદેવભાઇ રાજન સમક્ષ ચાલતા બન્ને પક્ષોની દલિલોને સાભળ્યા બાદ કોર્ટે આરોપી દશરથ લક્ષ્મણભાઇ રાવળને ચેક રિટર્ન કેસમા 1 વર્ષની કેદ અને ચેકની રકમ વળતર પેટે ચૂંકવવા આદેશ કર્યો હતો.

X
Mehsana News - mehsana dasharatbhai laxmanbhai rawal of dholka on august 29 065629

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી