તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા | શહેરની અર્બન વિદ્યાલયમાં માધ્યમિક વિભાગમાં સહ અભ્યાસિક પ્રવૃતિના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | શહેરની અર્બન વિદ્યાલયમાં માધ્યમિક વિભાગમાં સહ અભ્યાસિક પ્રવૃતિના ભાગરૂપે વિદાય ગીત સ્પર્ધા યોજાઇ હતી. જેમાં પ્રથમ નંબરે પટેલ જીયા દિલીપભાઇ, બીજા નંબરે સોની ભાર્ગવી હરિકૃષ્ણભાઇ અને ત્રીજા નંબરે પટેલ અનુશ્રી વિનોદભાઇ આવ્યા હતા. સ્પર્ધાનું આયોજન રીમ્પલબેન પટેલ અને દામીનીબેન પટેલે કર્યું હતું. આચાર્ય તથા શાળા પરિવારે સ્પર્ધક વિદ્યાર્થિનીઓને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...