તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા : શહેર મિત્રો,આજે મોદીજી અને ભારતીય સેના દ્વારા પાકિસ્તાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : શહેર મિત્રો,આજે મોદીજી અને ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર જે હુમલો કરી શહીદોની શહાદતનો બદલો લીધો છે.તો આ કાર્ય ને બિરદાવવા આપણે એકઠા થઇ ઉજવણી કરીએ.જેના માટે આજે સાંજે ધરમરોડ આશિર્વાદ ચોક અને મોઢેરા ચોકડી સ્થિત પવનસુત હનુમાન મંદિર ખાતે આતશબાજીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.મોટી સંખ્યામા ભાજપ કાર્યકરો હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો