તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા : મોટીદાઉ પ્રા.શાળામાં વિશ્વ માતૃભાષા દિનની ઊજવણી કરાઇ હતી.

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : મોટીદાઉ પ્રા.શાળામાં વિશ્વ માતૃભાષા દિનની ઊજવણી કરાઇ હતી. વિદ્યાર્થિનીઓએ માતૃભાષાનું મહત્વ વિશે વાત કરી હતી. શિક્ષિકા વૈશાલીબેન પંચાલે ભાષાના અનુસ્વાર, પ્રાસશબ્દો, કક્કોક્રમ, તળપદા શબ્દો, અલંકાર વગેરેથી બાળકોને માહિતગાર કર્યા હતા. ભાષા અમારી ગુજરાતી...માતૃભાષાનું ગીતનું ઓડિયોગાન કરાયું હતું. 35 જેટલા કવિ અને લેખકોના નામથી બાળકોને પરિચિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો