તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા : ભારતરત્ન ર્ડા.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે મહેસાણાના જય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : ભારતરત્ન ર્ડા.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે મહેસાણાના જય ભીમ યુવા સંગઠન અને ર્ડા. ભીમરાવ આંબેડકર સેવા સમિતિ દ્વારા બહુજન સાહિત્યકાર વિશન કાથડ દ્વારા અેક શામ બાબાસાહેબ કે નામ કાર્યક્રમ યોજાયો હતો.અને ચિત્ર, રંગોલી, મહેંદી સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને ઇનામ અપાયાં હતાં. બાઇક રેલી વગેરે યોજાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...