તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા | વિવેકાનંદ એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ,મહેસાણા ખાતે ધોરણ-10 અને 12 નો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા | વિવેકાનંદ એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ,મહેસાણા ખાતે ધોરણ-10 અને 12 નો વિદાય -શુભેચ્છા અને વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી શૈલેષભાઈ રમેશભાઈ પટેલ ( પાલોદર ) ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય મુમતાઝબેન મેમણે વિદ્યાર્થીઓને આશીર્વચન અને શુભેચ્છા પાઠવી. કાર્યક્રમનું સંચાલન શૈલેષભાઈ વી પ્રજાપતિએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો