મહેસાણા: આશ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કે.પી.પટેલ સેકન્ડરી અને એસ.યુ.પટેલ ઉ.મા.

Mehsana News - mehsana ash education trust managed kp patel secondary and su patel uma 094511

DivyaBhaskar News Network

Jul 19, 2019, 09:45 AM IST
મહેસાણા: આશ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કે.પી.પટેલ સેકન્ડરી અને એસ.યુ.પટેલ ઉ.મા. શાળામાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી.શાળાના મા.વિભાગના શિક્ષકા દિપ્તીબેન પટેલે ગુરૂપૂર્ણિમાનું મહત્વ સમજાવ્યું હતું. શિક્ષિકા રીમાબેન પટેલ, શિક્ષક પ્રશાંતકુમાર શ્રીમાળીએ તેમજ વિદ્યાર્થિની વૈદ્ય તેજ પ્રમેશકુમારે ગુરૂનો મહિમા અને કુંજ પટેલે સુંદર વક્તવ્ય રજૂ કર્યુ હતું વિદ્યાર્થીઓએ ગુરૂજનોને તિલક કર્યાહ હતા.

X
Mehsana News - mehsana ash education trust managed kp patel secondary and su patel uma 094511
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી