તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા : શહેરની સાર્વજનિક રેવાબા બીએડ કોલેજમાં વાર્ષિકોત્સવ અને દીક્ષાંત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : શહેરની સાર્વજનિક રેવાબા બીએડ કોલેજમાં વાર્ષિકોત્સવ અને દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમાં વર્ષ 2016-18ના પ્રથમ ત્રણ ક્રમાંકે ઉત્તીર્ણ તાલીમાર્થીને સર્ટિફીકેટ તથા મોમેન્ટો અપાયા હતા. કાર્યક્રમમાં ડાયટ પાલનપુરના પૂર્વ આચાર્ય જી.એન. ચૌધરી, કેળવણી મંડળના પ્રમુખ રમણભાઇ ખમાર, માનદમંત્રી દિલીપ ચૌધરી, સહમંત્રી મિલન ચૌધરી, ઘનશ્યામભાઇ ગઢવી, પૂર્વ આચાર્ય અે.એસ. ચૌધરી વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો