તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા : મેવડ સ્થિત GPERIમાં એન્કર ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોલર એનર્જીમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : મેવડ સ્થિત GPERIમાં એન્કર ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોલર એનર્જીમાં સોલાર થર્મલ અને સોલાર ફોટોવોલ્ટીક વિષય પર યોજાયેલા છ દિવસીય ટ્રેનિંગ કાર્યક્રમમાં 21 જેટલા ઇન્ડસ્ટ્રી અને ઇન્સ્ટિટ્યૂટના કર્મચારીઓએ ભાગ લીધો હતો. જેમને થેઓરેટિકેલ તથા પ્રેકટીકલ સોલારની માહિતી આપી હતી. કાર્યક્રમનું આયોજન પ્રિન્સીપાલ ડો. શ્રીકાંત વાઘના માર્ગદર્શન હેઠળ પ્રો.અલ્પેશ જોશી તથા પ્રો.પિયુષ મિયાનીએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...