મહેસાણા : રાજ્યની આઈસીએઆરના સ્થાપના દિન નિમિત્તે ખેરવા કૃષિ વિજ્ઞાન

Mehsana News - mehsana agriculture science to eradicate the establishment of the state39s icar 094509

DivyaBhaskar News Network

Jul 19, 2019, 09:45 AM IST
મહેસાણા : રાજ્યની આઈસીએઆરના સ્થાપના દિન નિમિત્તે ખેરવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સતલાસણા તાલુકાના જવાનપુરા અને ખોડામલી ગામના ખેડૂતો-ખેત મહિલાઓને સ્ત્રાવી ખાડા, વોટર ફિલ્ટર યુનીટ, સીમ તળાવ નિદર્શન યુનિટની મુલાકાત, ફિલ્મ શો, વરસાદી વહી જતા પાણીનું સંરક્ષણ કરી ખેતરનું પાણી ખેતરમાં, સીમનું પાણી સીમમાં અને ગામનું પાણી ગામમાં વિષય અંતર્ગત જાગૃતિ શિબિરનું આયોજન કરાયું હતું.

X
Mehsana News - mehsana agriculture science to eradicate the establishment of the state39s icar 094509
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી