તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા | ૧૫૧ કુંડી શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞના બીજા દિવસે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા | ૧૫૧ કુંડી શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞના બીજા દિવસે સવારે 7:30 વાગ્યા થી યજ્ઞનો પ્રારંભ થયેલ તેમાં શહીદોને શ્રદ્ધાંજલિ રૂપે વિશેષ આહુતિ યજ્ઞમાં આપી તથા ગાયત્રી મંત્ર દીક્ષા શાંતિકુંજ હરિદ્વાર ના વરિષ્ઠ પ્રતિનિધિ આદરણીય શ્રી કાલીચરણ શર્માજી પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીરામ આચાર્ય જીના માધ્યમ બની લોકોને દીક્ષાનુ મહત્વ ગાયત્રી મંત્ર ફાયદા દીક્ષા લીધા પછી પોતાનો એક દુર્ગુણ છોડી નવો સદગુણ અપનાવવાની વાત કરેલ યજ્ઞની પૂર્ણાહૂતિ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો