તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડીની લૂંટનો આરોપી 2 વર્ષે ઝડપાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા એલસીબી પોલીસે કડીમાં જીવલેણ હુમલો અને લૂંટના ગુનામાં છેલ્લા 2 વર્ષથી ભાગતા ફરતા શખ્સને ઊંઝાના વરવાડા ગામેથી ઉંઘતો ઝડપી લીધો હતો. કડી પોલીસે તેનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણા LCB પીએસઆઇ આર.જી. ચૌધરી સહિત સ્ટાફ ઊંઝા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, ત્યારે કડીના બે વર્ષ અગાઉના લૂંટ અને ખૂની હુમલા કેસમાં ભાગતો ફરતો તેજાભાઇ ઘેમરભાઇ રબારી વરવાડા ગામે તેના ઘરે હોવાની બાતમી મળતાં પોલીસે ઘર કોર્ડન કરી તેને ઉંઘતો ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો