તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડી : કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન એમ પી પટેલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડી : કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન એમ પી પટેલ કોલેજ ઓફ કોમર્સ અને સીપીસીના એનએસએસ યુનિટનો સાત દિવસીય કેમ્પ કડી તાલુકાના લક્ષ્મીપુરા ગામે શરૂ થયો છે. કેમ્પમાં વ્યસન મુક્તિ, સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો સહિતની પ્રવૃતિઓ કરાશે તેમ કેમ્પ ઇન્ચાર્જ પ્રો.સોનાજી રાજપૂતે જણાવ્યું હતું. કેમ્પના ઉદઘાટન પ્રસંગે ગામના સરપંચ સહિત આગેવાનો હાજર રહ્યા હતા. સંસ્થાના ચેરમેન વલ્લભભાઈ પટેલ તથા મંત્રી દ્વારા પ્રોત્સાહન પૂરું પડાયું હતું.

અન્ય સમાચારો પણ છે...