તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માલપુરથી 40 કિમી દૂર 1.7ની તીવ્રતાનો ભૂકંપ હળવો આંચકો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરવલ્લી જિલ્લાના માલપુરથી 40 કિલોમીટર દૂર બુધવારે બપોરે 1 કલાક 46 મિનિટે 1.7ની તીવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું એપી સેન્ટર છાજલી ગામ નજીક જમીનથી 10 કિલોમીટર અંદર રહ્યું હતું. આ આંચકો હળવો હોવાથી તેનો અનુભવ કરી શકાયો ન હતો.

અન્ય સમાચારો પણ છે...