તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભમ્મરિયા નાળામાં લાઈટની વ્યવસ્થા જરૂરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : શહેરમાં ગોપી નાળા એ કામગીરી ના લીધે શહેરીજનોની ભમ્મરિયા નાળા માં અવરજવર વધુ જોવા મળી રહી છે ત્યારે આજ ભમ્મરિયા નાળા માં રાત્રી સમય વાહનચાલકો અને રાહદારીઓને અંધારામાંથી પસાર થવું પડી રહ્યું છે. નાળા બહાર લાગેલ હેલોજન લાઈટ થી નાળામાં પૂરતો પ્રકાશ ના પહોંચતો હોવાથી અંધારું રહેવા પામે છે.જેથી નાળાંની અંદર લાઈટની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોક્માંગની છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો