રણાસણમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સેવાસેતુ

DivyaBhaskar News Network

Dec 09, 2018, 04:10 AM IST
Vijapur News - latest vijapur news 041027
વિજાપુર | વિજાપુર તાલુકાના રણાસણ ગામે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ગ્રામજનોના વિવિધ મુદ્દાઓનો સ્થળ ઉપર નિકાલ કરાયો હતો.રેશનકાર્ડ, આધારકાર્ડ, વાત્સલ્ય મમતા કાર્ડ, માઁ કાર્ડ સહિતની કામગીરી હાથ ધરાઇ હતી. જેમા ધારાસભ્ય રમણભાઇ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રાજુભાઈ પટેલ,મામલતદાર જી.કે.પટેલ તેમજ નાયબ મામલતદાર મોહબ્બતસિંહ ચાવડા,તાલુકા વિકાસ અધિકારી વી.આર.બારોટ તેમજ અન્ય મહાનુભાવો અને કાર્યકરો હાજર રહી રણાસણની આજુબાજુમાં આવતાં ગામડા કણભા, કોટડી, પિલવાઈ, ખણુંસાના ગ્રામજનોએ લાભ લીધો હતો.

X
Vijapur News - latest vijapur news 041027
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી