નૂતન વર્ષે લાડોલના હરસિધ્ધ માતાજીના મંદિરે શોભાયાત્રા બાદ ધજા અર્પણ કરાઇ

વિજાપુર | તાલુકાના લાડોલ ગામમાં બિરાજમાન હરસિધ્ધ માતાજીના મંદિરે પરંપરાગત નૂતન વર્ષે સોલંકી સમાજ દ્વારા...

DivyaBhaskar News Network | Updated - Nov 11, 2018, 04:02 AM
Vijapur - latest vijapur news 040220
વિજાપુર | તાલુકાના લાડોલ ગામમાં બિરાજમાન હરસિધ્ધ માતાજીના મંદિરે પરંપરાગત નૂતન વર્ષે સોલંકી સમાજ દ્વારા માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા મંદિરે આવ્યા બાદ માતાજીને ધજા અર્પણ કરવામાં આવી હતી. માતાજીની પૂજા-અર્ચના બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત સોલંકી ભાઇઓ અને બહેનોએ પાટણના રાજા સિધ્ધરાજ જયસિંહનું પૂજન કર્યું હતું.

X
Vijapur - latest vijapur news 040220
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App