તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊંટવાડામાં રોડ કામગીરી ગેરરીતિની રાવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખારેડા | સરસ્વતી તાલુકાના ઊંટવાડા ગ્રામ પંચાયત દ્વારા આરસીસી રોડના કામમાં ગેરરીતિ થઇ હોવાની પંચાયતના સભ્યો દ્વારા તેનો વિરોધ કર્યો હતો. આ અંગે સરસ્વતી તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી હતી. તેવું ગ્રાંમ પંચાયતના સભ્યો વિષ્ણુજી પોપટજી ઠાકોર, પ્રહલાદજી વિરમાજી ઠાકોર અને દેસાઇ કાનજીભાઇ અમરતભાઇ સહિત જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...